Ads

Gujaratna saher ane sthapko imp for bin sachivalay exam


we published general knowledge, bin sachivalay exam question and asnwer,general knowledge questions, lecent gk,100 easy general knowledge question and answer, basic general knoledge, world gk, lucent gk in hindi, lucent samany gyan, bin sachivalay exam material, bin sachivalay exam online aplication, bin sachivalay exam on line quiz. 

ગુજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો@

પાટણ - વનરાજ ચાવડો ( ઈ . સ . 746 )
ચાંપાનેર : - વનરાજ ચાવડો ( ઈ . સ . 747 )
વિસનગર - વીસલદેવ *
પાળિયાદ - સેજકજી ગોહિલના પરિવારજનો ( 13મી સદી )
આણંદ - : આનંદગીરી ગોસાઈ ( નવમીસદી ) .
 અમદાવાદ : - અહમદશાહ પ્રથમ ( ઈ . સ . 1411 ) હિંમતનગર : અહમદશાહ પ્રથમ ( 1426 )
 મહેમદાવાદ - મહમ્મદ બેગડો ( ઈ . સ . 1479 )
 પાલિતાણા - : સિધ્ધયોગી નાગાર્જુ
સંતરામપુર - રાજા સંત પરમાર ( ઈ . સ . 1256
 જામનગર : જામ રાવળ ( ઈ . સ . 1519 )
ભૂજ - : Dરાવ ખેંગારજી પ્રથમ ( ઈ . સ . 1605 )
 રાજકોટ - : ઠાકર વિભાજી ( ઈ . સ . 1610 )
 મહેસાણા : - મેસાજી ચાવડા વાંકાનેર - ઝાલા સરતાનજી
 લખતર : - લખધરસિંહજી
પાલનપુર - પરમાર વંશના પ્રહલાદન દેવ ( ઈ . સ . 13મી સદી )
ભાવનગર - ગોહિલ ભાવસિં જી પ્રથમ ( ઈ . સ . 1723 )
 છોટાઉદેપુર - રાવળ વંશના ઉદયસિંહજી ( ઈ . સ . 1743 )
 ધરમપુર ( જિ . વલસાડ ) - : રાજાધર્મદેવજી ( ઈ . સ . 1764 )
 મોરબી - કચ્છના જાડેજા કોયાજી
 સુત્રાપાડા : સૂત્રાજી
 રાણપુર : ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી
 સાંતલપુર : - ઝાલા વંશના સાંતલજીએ
વાંસદા : - ચાલુક્ય વંશના વાસુદેવ સિંહ

0 Response to "Gujaratna saher ane sthapko imp for bin sachivalay exam"

Post a Comment

Any questions or help

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel