Ads

bandharan ma kaya kaya desh mathi kai kai babato levama aavi?


we published binsachivalay exam Study, material, talati bharati, talati bharati material, police bharati material, current affairs, latest current affairs, general knowledge pdf, general knowledge questions and answers, general knowledge quiz. stay on vachogujarat.com.

@બંધારણમાં કયા - ક્યા દેશમાંથી કઈ - કઈ બાબતો લેવામાં આવી છે?

ઉપરાષ્ટ્રપતિનું પદ : અમેરિકા
સંસદીય પ્રણાલી : બ્રિટન
સંસદીય વિશેષાધિકાર : બ્રિટન
સંસદ - વિધાનસભા પરિષદની પ્રક્રિયા : બ્રિટન
મૂળભૂત અધિકારો : અમેરિકા
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ : અમેરિકા
 રાજ્યવ્યવસ્થા : કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ - ૧૯૩૫
કટોકટી સંબંધી જોગવાઈઓ : જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ - ૧૯૩પ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો : આયર્લેન્ડ
નાગરિકોની મૂળભૂત ફરજો : સોવિયેત સંઘ
પ્રજાસત્તાક : ફ્રાન્સ
સંયુક્ત યાદી : ઓસ્ટ્રેલિયા


Also read:-
Gujaratna saher and sthapko: CLICK HERE

0 Response to "bandharan ma kaya kaya desh mathi kai kai babato levama aavi?"

Post a Comment

Any questions or help

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel