Ads

PM Kisan samman nidhi yojna sahay new update information in gujarati


નમસ્કાર મિત્રો.....
       આજે આપણે કેન્દ્ર સરકાર ની *PM-KISAN* ના *નવા અપડેટ* વિશે વાત કરીશું જેમાં *સરકાર દ્વારા pmkisan.gov.in ની વેબસાઈટ* અપડેટ કરીને *નવા સુધારા* કરેલ છે જેમાં હવે *તમારે ફોર્મ ભરવા, સહાય ની રકમ ની વિગત,ફોર્મ ભરાયું છે કે નહીં તે જોવા જેવા  બધા જ કાર્યો આ વેબસાઇટ* પરથી જ થશે જેમાં *હવે તમારે  પંચાયત માં જવાની જરૂર રહેતી નથી* અને તમે પણ નવું ફોર્મ ભરી શકશો  તે માટે  આ *વેબસાઈડ પર ક્લીક કરો તો ત્યાં farmar corner* પર પાછું ક્લીક કરવાથી પાછા ત્રણ ઓપશન ખુલશે જેમાં *Edit Aadhaar Details* બીજામાં *New Farmar Registration* અને ત્રીજા નંબરે *Beneficiary Status* આવશે જેમાં *Aadhaar details માં આધાર વેબસાઈડ સાથે લિંક* છે કે નહીં તે જોઈ શકાશે *New Farmar Registration પર જઈને હવે તમે પણ નવા ફોર્મ ભરી શકશો* આ ઉપરાંત *Beneficiary Status માં તમને કયા સમયે અને કેટલી સહાય ચૂકવાઈ છે તેની સંપૂર્ણ વિગત મળી રહેશે* આથી હવે *લાભાર્થી ને ફોર્મ ભરવા,આધાર અપડેટ કરવા અને સહાય ની રકમ વિશે કોઈ પણ જાણકારી આ વેબસાઈડ* પરથી જ મળી રહેશે.

Pm kisan update::- CLICK HERE


Today we will talk about the  new update  of the Central Government PM-KISAN  in which  the Government has updated  new by pmkisan.gov.in website which now has to fill out the form, details of the amount of assistance.  To see if the form is filled in, all the functions will be done from this website  in which you no longer need to go to the panchayat  and you can fill out the new form by clicking on this website, at the farmar corner  Return to  Clicking will open three options in which Edit Aadhaar Details will come in second  New Farmar Registration  and thirdly  Beneficiary Status  in which you can see if there is a link to the Aadhaar details in the Aadhaar website  By going to New Farmar Registration you can now  You will also be able to fill out new forms  In addition, Beneficiary Status will give you full details of when and how much assistance has been paid  hence,  the beneficiary will now have to fill out the form, update the support and any information about the amount of assistance in this web.  

Pm kisan update::- CLICK HERE

0 Response to "PM Kisan samman nidhi yojna sahay new update information in gujarati"

Post a Comment

Any questions or help

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel