Ads

Vahali Dikri Yojna full information also information in gujarati and application form download


Vahali dikari yojna full information.

Joine Telegram chennel for latest update::- CLICK HERE
vahali dikari yojna Application download::

The beneficiary couple will have to apply online in the prescribed form along with the required supporting evidence.  The main application can also be made at the Jan Seva Kendra / Seva Sewet  On receipt of the application, on the first day of the sentence, the principal servant of that sentence made a necessary visit to Goof.  D.  P.  O  Will have to send to Mr.  Which it c.  D.  P.  O  Shri has to carry out the necessary test and send his wife and child officer to Day-2 with his opinion.  The applicant will have to inform the applicant online, denying the application in Day-2, after conducting the required verification as per the rules.  
  • મળવાપાત્ર લાભ ::-
Vahali dikari yojna mate ketli sahay malva patra che ?
 • દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 3000 / - મળવાપાત્ર થશે . 
  •  નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000 / - ની સહાય મળવાપાત્ર થશે.
  •  છેલ્લો હપ્તો : ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ 1,00,000ની સહાય મળવાપાત્ર થશે.
  • Vahali dikari yojna mate Manjuri Prakriya ::-
1.યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરી / ગ્રામ પંચાયત , મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિના મૂલ્ય ઉપલબ્ધ કરાવવાના રહેશે. 
2 . આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી ગણાશે . 
3.તા . ૨ / ૮ / ૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે . 
4. લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે . સદર અરજી જનસેવા કેન્દ્ર / સેવાસેતુમાં પણ આપી શકાશે . અરજી મળેથી દિન ૧૫માં જે તે સેજાની મુખ્ય સેવિકાએ ગૃહ મુલાકાત લઇ જરૂરી ચકાસણી કરી સી . ડી . પી . ઓ . શ્રીને મોકલવાની રહેશે . જે તે સી . ડી , પી . ઓ . શ્રીએ જરૂરી ચકાણી કરી પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ અધિકારીશ્રીને દિન - ૧૫માં મોકલી આપવાની રહેશે . મહિલા અને બાળ અધિકારીશ્રીએ નિયમોનુસાર જરૂરી ચકાસણી કરી દિન - ૧૫માં અરજી મંજુર નામંજુર કરીને અરજદારને ઓનલાઇન જાણ કરવાની રહેશે . 


Vahali dikari yojna application form sathe kaya docuvment jodva ::

અરજદારએ નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે ( ૧ ) દિકરીનું જમનું પ્રમાણપત્ર 
( ૨ ) માતા - પિતાના આધારકાર્ડ 
( ૩ ) માતાના જન્મનું પ્રમાણપત્ર 
( ૪ ) માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર ( મામલતદાર તાલુકા વિકાસ અધિકારી / ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ) 
( ૫ ) કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા ( ૬ ) સંતતિ નિયમનનું પ્રમાણપત્ર ( બીજુ સંતાન હોય ત્યારે ) ( ૭ ) નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું.

Vahali dikari yojna other information::-
The applicant has to submit the following supporting evidence along with the approval of this scheme.  (2) Daughter's Right Certificate (1) Parents' Aadhar Card (2) Mother's Birth Certificate (2) Parent's Annual Income Certificate (Issued by Mamlatdar Taluka Development Officer / Chief Officer) (2) Family Born and Existing Children's Birth Pattern (2)  ) Certificate of Birth Regulation (when there is a second child) (1) Affidavit of the couple before the competent officer of the prescribed sample; Implementation of this scheme.  The use of the financial agency will be the nodal agency appointed by the state Department of Finance and Head of the organization scheme will be implemented in collaboration with the daughter of Hali.  In the case of Dikri's death before the age of 3, 6 years, "the woman will not be eligible for any further assistance under the scheme again. 1. The woman child officer will have to make the necessary inquiry after receiving the application. This country will have to work time in the prescribed format.

(D)  vahali dikari yojna Eligible gains  In the present case - in the scheme - 3 ooo / - will be available upon entering the first marriage of the Isl Kh of 1 v Yam.  To be eligible, the Sc was  A total of 1, 00, 000 /  will be eligible as Shri / Lam Aid for 3 years but if the girl child is not married, (9) the financial provision will have to be opened for the new hundred budgets.  Until the new hit opens, "the total provision of the present Dikri Yojana and the efforts for dissemination of the youth will have to be followed by the following budget on a urgent basis. I count s - 19  Socia Security and Welfare.   Social welfare  Cebu welfare ox scw Provision of financial solicitation 

(F) vahalibdikari yojna for destitute widows for their rehabilitationAnnual annuity of the scheme can be spent till the current financial year for dissemination under the scheme. 

vahali dikari yojna download pdf::-
GUJARATI DETAILS APPLICATION FORM AND PARIPATRA::  

Joine Telegram chennel: CLICK HERE


Join FACEBOOK Page :: CLICK HERE

0 Response to "Vahali Dikri Yojna full information also information in gujarati and application form download"

Post a Comment

Any questions or help

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel